by Rekha Shukla ✓ · 10 Jan 2021
'આંસુ થોડો છે કે ખરી પડીશ તું, ધબકાર છે મારો કેમ ખોઈશ તું, દોષ દવાનો વાંક બને મારો તો માફ કરજે તું, આસપાસ કવચ પ્રિયજન વ્હાલુ માફ કરજે તું.
Loading comments…
Loading comments…