by Dharmik Parmar 'Dharmad' ✓ · 24 Oct 2020
'માણે દિવાળી, વીણીને ફટાકડા, ભોળું બાળક.' દિવાળીનો તહેવાર ઘણા લોકો માટે માયુસી અને ઉદાસીનો તહેવાર બને છે, જે ઘરમાં આર્થિક સંકડામણ હોય છે ખાસ કરીને તે પરિવાર માટે.
Loading comments…
Loading comments…