120Log inSign up
Poem · Children

દોરી પતંગ

by Ajay Barot ✓ · 14 Jan 2021

246Reads
18Likes
1Min read

'દોરી પતંગને કંઈ કહેતી હતી, 'ચાલો હું તૈયાર થઈ જાઉં, તમે પણ જરા તૈયાર થઈ જાઓ, હું કિન્ના બની તારી જોડે બેસી જાઉં, તમે ફિરકીનો રથ તૈયાર કરી દો.'

Loading comments…

દોરી પતંગ · StoryMirror