દરિયાકાંઠે ઊભેલી નાળિયેરીનાં પાન
શું ગાતાં હશે ?કે દરિયો ઝૂમી ઊઠે છે !
વૃક્ષો મળીને જંગલ બન્યું પણ,
દરિયો તો એકલો જ રહીને દરિયો બન્યો.
દરિયાકાંઠે ઊભેલી નાળિયેરીનાં પાન
શું ગાતાં હશે ?કે દરિયો ઝૂમી ઊઠે છે !
વૃક્ષો મળીને જંગલ બન્યું પણ,
દરિયો તો એકલો જ રહીને દરિયો બન્યો.
Loading comments…