(૩૧)
નદી
દરિયામાં
વિલીન થતાં
દરિયો
બની જાય.
(૩ર)
પૂનમની રાત
હોય
કે અમાસની,
મસ્તીમાં
સદાય રહે.
Loading comments…
Loading comments…