(૧ર૧)
બાળક
કાગળની હોડીથી
દરિયો
પાર કરવા
મથે છે.
દરિયો હસે છે !
(૧રર)
જીવનમાં
નિરાશાના ખડકો
તોડીને આપણે
દરિયાની જેમ
ઉલ્લાસથી
ન જીવી શકીએ ?
(૧ર૧)
બાળક
કાગળની હોડીથી
દરિયો
પાર કરવા
મથે છે.
દરિયો હસે છે !
(૧રર)
જીવનમાં
નિરાશાના ખડકો
તોડીને આપણે
દરિયાની જેમ
ઉલ્લાસથી
ન જીવી શકીએ ?
Comments
Loading comments…