(૧૮પ)
બધી બદીઓથી
કંટાળીને
દરિયો
ઊછળી પડે છે
ભયંકર
સુનામી બનીને.
(૧૮૬)
દરિયાનું સુનામી
મોટો વિનાશ
વેરીને
જાણે
બદલો લેતું હોય
દરિયો બગાડવાનું !
(૧૮પ)
બધી બદીઓથી
કંટાળીને
દરિયો
ઊછળી પડે છે
ભયંકર
સુનામી બનીને.
(૧૮૬)
દરિયાનું સુનામી
મોટો વિનાશ
વેરીને
જાણે
બદલો લેતું હોય
દરિયો બગાડવાનું !
Loading comments…