by Beena Desai ✓ · 16 May 2020
'દુનિયા જીતનારના છે ખાલી હાથ રહ્યા, સિકંદર થવા તોય મથે શંખ ફૂંકતા રહ્યા.' આ આખી દુનિયા ઈશ્વરની માનવને ભેટ છે, પણ સ્વાર્થી માનવ તેના ટુકડા કરી રહ્યો છે.
Loading comments…
Loading comments…