by ચૈતન્ય જોષી ✓ · 13 May 2020
'પરપીડન એની હોય છે વૃત્તિને પ્રવૃત્તિ, નથી દેખાતા સભ્યતામાં એ દુર્જનો કદી.' જેમ સજ્જનો પોતાનો સારો સ્વભાવ છોડતા નથી, તેમ દુર્જનો પોતાનો દુષ્ટ સ્વભાવ છોડતા નથી.
Loading comments…
Loading comments…