by Meet Prajapati ✓ · 7 Mar 2021
'ખીલતા ફૂલ જેવી, સુગંધનો હાથ ઝાલી પવનની સાથે લહેરાતી, એ આવી'તી ગીરની સિંહણ જેવી, સૂરજના તેજ ભરી નિર્ભયતા નું રુપ બની, એ આવી'તી.'
Loading comments…
Loading comments…