by Yashvant Thakkar ✓ · 16 Jul 2018
રાખજે મુઠ્ઠી ઉઘાડી આજ તું, ભાગ ગમતો મોકલું છું એ તરફ. સ્વાદ ચાખ્યા બાદનું આ કામ છે, માન, હલવો મોકલું છું એ તરફ.
Loading comments…
Loading comments…