by મણિલાલ શ્રીમાળી 'મિલન' ✓ · 17 Dec 2019
'નાનાં હતાં તમે જયારે, ભીનેથી સુકે સુવાડ્યા છે, તારી મા ને મેં, રાતના ઉજાગરા વેઠ્યા છે.' ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ.
Loading comments…
Loading comments…