by Chintal Joshi ✓ · 4 Jul 2018
આંખોના ખૂણામાં નજરકેદ સપના મહીં એક ચહેરો અવિરત ઝળહળે ! એ પ્રકાશ પૂંજ સમું તેજ તું છે ! તું છે ! બસ તું છે !
Loading comments…
Loading comments…