by Tirth Soni "Bandgi" ✓ · 10 Feb 2021
'ચઢાવ્યાં હજારો ફૂલો તે પ્રભુ ચરણોમાં, પણ ભીતરની દુર્ગંધ તો એમનેમ છે, શું થશે પેટાવી દીવા મીણબત્તીઓ ? અંધારા તારા હૃદયના તો એમનેમ છે.' સુંદર માર્મિક રચના.
Loading comments…
Loading comments…