by Kalpesh Shah ✓ · 9 Oct 2020
'સુકલકડી કાયા, પણ છે ઈરાદા ફૌલાદી, વસ્ત્રોનો કર્યો છે ત્યાગ, ને પોતડી છે બાંધી.' માત્ર એક પોતડી પ[અહેરીને સત્ય અને અહિંસા થાકી સમગ્ર દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢનાર બાપુને વંદન.
Loading comments…
Loading comments…