StoryMirror - Read, Write, Share & Repeat#generalknowledge
22 poems
- જીકે અંતાક્ષરી 04'Sagar' Ramolia · 1 min read · 596 reads'દરવાજો બુલંદ ઊંચો, ફતેહપુર સિક્રીને શોભાવે; ઊંચી મૂર્તિ ભગવાન મહાબલિ, ગોમટેશ્વરને પ્રસિદ્ઘિ અપાવે.' સાહિત્ય થાકી જીકે પીરસવાનો સુંદર પ્રય્તન.Fantasy
- જીકે અંતાક્ષરી 05'Sagar' Ramolia · 1 min read · 381 reads'રેલવેનો રૂટ છે લાંબો, જમ્મુ-તાવી-કન્યાકુમારી, મોટી સિવિલ હોસ્પિટલ, અનેક લોકો તેના આભારી.' સાહિત્ય સ્વરૂપે સુંદર જ્ઞાન નિરૂપણ.Fantasy
- જીકે અંતાક્ષરી 07'Sagar' Ramolia · 1 min read · 487 reads'રેલવે વિદ્યુતથી શરૂ થઈ, મુંબઈથી કુર્લા સ્ટેશન; કોંગ્રેસના ભાગલા થયા, ભરાયું સુરત અધિવેશન.' સાહિત્ય સ્વરૂપે જ્ઞાન પીરસતી સુંદર જોડકણા રચનાઓ.Fantasy
- જીકે અંતાક્ષરી 09'Sagar' Ramolia · 1 min read · 628 reads'મુંબઈ અને કોલકતામાં, આકાશવાણી શરૂ થતું; ખનીજતેલનો કૂવો બનતા, દિગ્બોઈ થયું ધમધમતું.' સાહિત્ય સવૃપે જ્ઞાન પિરસતા સુંદર જોડકણા રચના.Fantasy
- જીકે અંતાક્ષરી 12'Sagar' Ramolia · 1 min read · 512 reads'જવાહરલાલ નહેરૂ બન્યા, દેશના પ્રથમ વડાપ્રધાન; જી. શંકરકુરૂપને મળ્યું, જ્ઞાનપીઠ એવોર્ડનું માન.' સાહિત્ય સ્વરૂપે જ્ઞાન પિરસતા સુંદર જોડકણા રચના.Fantasy
- જીકે અંતાક્ષરી 26'Sagar' Ramolia · 1 min read · 431 reads'‘જય હિન્દ’ છે દેશનો નારો, છે દેશના ગૌરવનો મંત્ર; ૧પ ઓગસ્ટ, ૧૯૪૭ના, દેશ આપણો થયો સ્વતંત્ર.' સાહિત્ય સ્વરૂપે જ્ઞાન પીરસતા સુંદર જોડકણા રચના.Fantasy
Loading…