by Ramesh Patel (Aakashdeep) ✓ · 21 Oct 2020
ઝૂમે વૃક્ષો રમંતાં,'કુદરત હરખે, વાહરે આ ઉજાશી શોભે તૃપ્તિ ભરીને, શરદ જન ઉરે, અમૃતાની કટોરી કાલિન્દી રાસ લીલા, શરદ ઉજવણી, બંસરી કોણ ભૂલે ?' પ્રકૃતિ કાવ્ય.
Loading comments…
Loading comments…