by અશ્ક રેશમિયા ✓ · 17 Jun 2019
'એક જ ખ્વાબ હતું મારું કે તુંજ સંગે જીવું, પામ્યા વિના સ્વ. થઈ જઉં તો ગમ ન કરજે.' જીવન અનિશ્ચિત છે, ક્યારે શું બને કંઈ કહી શકાતું નથી. એક પ્રેમીની લાગણી પોતાની પ્રેમિકાને અર્પણ.
Loading comments…
Loading comments…