by Drsatyam Barot ✓ · 14 Jun 2018
જો તને શબ્દને ચાખતાં આવડે, ભીતરે રામ સાક્ષાત આવી ભળે. માર તારા અહમના બધાં રાવણો, તો જ ભીતર દિવાળી ખરી ઝળહળે. ગઝલ
Loading comments…
Loading comments…