by Vasudev Barot ✓ · 24 May 2019
'વળી વિચરતો રહું, મનનમાં અને આ થતું, ખરે ! જગત બાપ સૂર્ય, પરિણામથી ચાલતું.' ઉનાળે જેનો તાપ આકરો લાગે છે, તેવો સુરજ જ ખરેખર તો આ સૃષ્ટિના અસ્તિત્વ માટે જવાબદાર છે.
Loading comments…
Loading comments…