by શૈમી ઓઝા "લફ્ઝ" ✓ · 15 Feb 2022
'રોઝ ડે તો ખાલી નિમિત્ત છે તને રિઝવવાનુ પ્રિયે, તારો ચહેરો મારે મન તો તુ ખિલતુ ગુલાબ છે, તો ગુલાબ દિવસની શી જરૂર મારે મન રોજ ગુલાબ દિવસ.' લાગણીસભર સુંદર કવિતા.
Loading comments…
Loading comments…