120Log inSign up
by Kajal Heniaગુલાબ
Details

ફરિયાદ નોંધાવી હતી ઈશ્વરના દરબારમાં,

અચરજ છે અરજ થઈ ગઈ કબુલ પલભરમાં,


ચમકીને ચમત્કાર કરી ગયાએ હાથ જોનારા,

વગર માંગે જુઓ મળી ગયું બધું ક્ષણભરમાં,


લઈ હાથમાં હાથ બંધ આંખે ચીતર્યા ગુલાબ,

મહેકી ઉઠી ફોરમ પ્રીતની હવાના કણકણમાં !

Loading comments…