by Shaurya Parmar ✓ · 20 Jul 2017
શિષ્ટાચાર હતો તેમાં કીધું તમારો આભાર મેં પણ કીધું તારા વિના હવે શો સાર થોડો લીધો સમય વિચારીને બોલી પછી થશે એમ કે રડવું પડશે ચોધાર આમ અવરચંડી રીતે કહી “હા”ઉજળી આવતીકાલ કરી... એક ગુલાબી ઓઢણીએ
Loading comments…
Loading comments…