by Ramesh Patel (Aakashdeep) ✓ · 23 Feb 2021
'વાલમિયો મારો વાસંતી મૌસમ જૂઈ મોગરો ગુલાબની સોઢમ પવન પારણે ઝુલશું અમે જીવન ઝીલણે ખીલશું અમે કામણાં રે તીર વાલમનાં જાગતાં સૂતાં ગુંજતા રે બોલ વાલમના.'
Loading comments…
Loading comments…