by Rohit Kapadia ✓ · 4 Feb 2020
'ભગવાન કેટલો ક્રૂર છે, સાતે સૂરોનું માધુર્ય કંઠમાં આપીને, કાળા કોયલા જેવો રંગ આપ્યો, તો માનજો કે હું રડી રહી છું.' સુખ અને દુઃખ આપના માનવા પર છે.
Loading comments…
Loading comments…