by Rohit Prajapati ✓ · 14 Jul 2019
'વરસતા વરસાદમાં, ભીંજાઈને પણ કોરો રહ્યો, સંબંધોના સરવાળામાં, આમજ હેત શોધતો રહ્યો.' વરસાદ વરસીને તનને ભીંજવી જાય છે, પણ કોઈની ચાહતમાં મન તો કોરુજ રહે છે.
Loading comments…
Loading comments…