by Minaxi Rathod "ઝીલ" ✓ · 30 Jun 2021
'ધૂળ ખંખેરી કપડાંની જાણે મોટા થઈ ગયાં, કોડીથી અમદાવાદ રમતાંએ હજુ યાદ છે. ધ્રુજતા હાથ ને આંખોની ઝાંખી રોશની, પણ સ્મૃતિમાં હેમખેમ બધું હજુ યાદ છે.'
Loading comments…
Loading comments…