by Chaitanya Joshi ✓ · 29 Jun 2018
નગર ન હોય માત્ર પ્રપંચીઓનું, કોઈ ખૂણે માનવ વસતા હોય છે. સુખમાં સૌ રહેતા આસપાસમાં, આફત ભાળીને ખસતા હોય છે.
Loading comments…
Comments
Loading comments…