by Drsatyam Barot ✓ · 2 May 2018
વોટ ફેંકી ચૂંટતા નેતા બધાં, ને પછી ક્હે વાંક છે સરકારનો. વાંક ગ્રાહકનો બધો છે જેટલો, એટલો છે વાંક આ બાજારનો.
Loading comments…
Loading comments…