by 'Sagar' Ramolia ✓ · 15 Jan 2019
'ભાર હળવો બારણાનો હો થયો, જ્યારે તાળું તેનું ખોલાયું હશે, 'બાગનાં ફૂલો ભરી બેઠાં સભા, ચહેરોજોતાં ટોળું ખેંચાયું હશે.'
Loading comments…
Loading comments…