by Pushpa Maheta ✓ · 6 Dec 2017
લાગે હજી જાણે હું વીસ વર્ષની કોડીલી, ઘરચોળું ઓઢીને આવી છું. જોતજોતામાં બની માતાને બની દાદી, ને વડદાદી પહોંચવાને આરે છું.
Loading comments…
Comments
Loading comments…