by Deepa rajpara ✓ · 25 May 2022
'વિવિધતામાં એકતા તણો વિશ્વમાં શોધ્યો ન જડે જોટો, વસુધૈવ કુટુંબકમ્ ભાવ હૈયે એવો ભારતીય જગમાં મોટો, આન, બાન, શાનને કાજ મરી ફિટવા સદાય તત્પર રહેતો'દીપાવલી' પ્રત્યેક સંસ્કૃતિ પરંપરાને ભારતીય માન દેતો.'
Loading comments…
Loading comments…