by Urmila Savsani ✓ · 7 May 2018
હું જ કાયા હું જ માયા, મધ્ય-આદિ-અંત હું, હું જ જલ-સ્થલ હું અનલ ને, છું યુગોથી અનંત હું; વાણી ભીતર વૈખરી હું.
Loading comments…
Loading comments…