by Prit Bhanushali ✓ · 17 Feb 2018
મંદિરે કીધા સલામો, જય શ્રી ક્રિષ્ના મસ્જિદે, હું સમાજો ને ધરમની જાળથી છટકી ગયો. - ધર્મના વાડાથી પર, નિર્મળ પ્રેમ જ ભક્તિ છે.
Loading comments…
Loading comments…