by Dr. Ranjan Joshi ✓ · 4 Jan 2018
લાગણી, મમતા, વિરહ ને પ્રેમની મૂર્તિમાંના પ્રાણનો સંચાર છું. કૃષ્ણની બંસી, નુપૂર રાધા તણું સ્નેહના ઝાંઝરનો હું ઝણકાર છું.
Loading comments…
Loading comments…