120Log inSign up
by Akha Chhapaઇશ્વર
Details

ઈશ્વર જાણે તે આચાર,

એ તો છે ઉપલો ઉપચાર;

મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ,

અન્ન નોય અન્નમાંની રાખ;

સોનામખી સોનું નવ થાય,

અખા આંધળીને પાથરતાં વાણું વાય.

Loading comments…