by Harihar Shukla ✓ · 17 Mar 2020
'લોહીભીનાં ટેરવાં મ્હેકાય છે, ફૂલનો નહિ, શૂળનો જાદુ હશે ! રગદોળાઈ સોનવર્ણો થઈ ગયો, વિસનગરની ધૂળનો જાદુ હશે !' દુનિયાની દરેક અજીબ બાબત પાછળ કોઈ જાદુ હશે એમ કવિને લાગે છે.
Loading comments…
Loading comments…