by 'Sagar' Ramolia ✓ · 7 Aug 2018
કાળાં કાળાં વાદળ, એની લીલા છે અનેરી; વીજ વાતો કરવા, જાણે લેતી એને ઘેરી, મોતી વરસે અણમોલ, જામ્યો વર્ષાનો માહોલ, વાદળે વગાડ્યા
Loading comments…
Loading comments…