by Drsatyam Barot ✓ · 14 Aug 2018
પ્રેમમાં ના હું નફો લાવી શકું, પ્રેમમાં સટ્ટો ન સર્જાવી શકું. માનવીમાં માણસાઈ હોય તો, માનવી સાચે અહીં લાવી શકું.
Loading comments…
Loading comments…