by puneet sarkhedi ✓ · 15 Feb 2021
'રાખમાંથી રોજ બેઠો થાઉં એવી જાત છું, સાવ મામુલી ના ગણશો હું જગતનો તાત છું, ભૂખને, ભૂંડી તરસમાં તો ખપાવી જિંદગી, ધોમધખતા તાપમાં શીતલ રહું એ વાત છું.' સુંદર કવિતા
Loading comments…
Loading comments…