by Piyush Chavda ✓ · 10 Jul 2018
ઝાડવા પણ પરસેવે ન્હાય છે. આભેથી વરસે છે એટલી અગન હવે મૂંઝારો એને પણ થાય છે. વાહનનો ધુમાડો અણિયાળી ધારથી ઓઝોનની છાતીને ચીરે.
Loading comments…
Loading comments…