by Drsatyam Barot ✓ · 29 Jul 2018
હે જી ચાલો રે ઝાડવાંના વનમાં રે, એને હેતના જળ તમે રેડજો રે. હે એના મીઠાં ફળોને તમે ચાખજો રે, એમાં અમરતનો રસ તમે ઘોળજો રે.
Loading comments…
Comments
Loading comments…