by Shaurya Parmar ✓ · 1 Dec 2019
'પ્રભુ હવે નહિ હોય નક્કી, મંદિર, મસ્જિદ કે દેવળમાં, પ્રભુ હશે ક્યાંક એ નક્કી, સચરાચર શાંત સકળમાં.' ભગવાન માત્ર મંદિર મસ્જિદમાં વસતો નથી, પણ સકલલોકમાં વસે છે.
Loading comments…
Loading comments…