ગોધૂલી ટાણે,
સંધ્યાની લાલાશે,
મંદિરમાં વાગતી,
ઝાલર નાં રણકે,
ઝાલ્યો છે તારો હાથ.
જીવનભર આપીશ સાથ.
Loading comments…
Loading comments…