કુદરતની કોર્ટમાં
પાણીને
અફવા સાબિત કરવામાં
રણ જીતી ગયું !
પુરાવામાં
તેણે રજૂ કર્યાંં હતાં..
ઝાંઝવાં !!
Loading comments…
Loading comments…