120Log inSign up
by Nilesh Bagthriyaજીંદગી રૂડું ગીત
Details

વહાવો સ્મિત, મેળવો સ્મિત

હળવાશની છે આ રૂડી રીત.


ચાલશે, ફાવશે ને ગમશે પણ

જીવતરનો છે આ મોટી જીત.


સાંભળજો આ સંવાદ હંમેશા

કહેશો ના પછી સાંભળે ભીંત.


વિવાદ કાયમ દુઃખનું કારણ છે

માટે અપનાવો સમાધાન નિત.


ગાવાનું સંગ સંગ રાખો તમે તો

જીંદગીથી રૂડું છે કોઇપણ ગીત?

Loading comments…