by આધ્યાત્મિક ભજન પ્રાર્થના ✓ · 24 Apr 2018
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં, અંતર કદી ન ધરાજો ! મારું જીવન અંજલિ થાજો !
Loading comments…
Loading comments…