by Dina Chhelavda ✓ · 20 Aug 2021
'મોહમાયાનો ભ્રમ આજ તુટ્યો મનને દ્વાર, સપનામાં આવીને કૃષ્ણ રોજ કરે મુલાકાત ! અપેક્ષાઓ કૈં સઘળી છુટી કુંપળ ફુટ્યુ જ્ઞાન, અંતરમાં ઉજાગર થઈ કાઈ ભીતરની ઔકાત !' સુંદર માર્મિક રચના.
Loading comments…
Loading comments…