by Pravin Maheta ✓ · 19 Jul 2024
'માટીની છે આ કાયા માટી સાથે ભળવા આવ્યો છું, પીંજરમાં ભલે પૂરાયો મુક્ત બની ઉડવા આવ્યો છું. ઉડી ઊંચા ગગનમાં સદા અદ્રષ્ટ બનવા આવ્યો છું, પ્રવિણ" અમર નથી માટે દેહ છોડવા આવ્યો છું.' સુંદર કવિતા
Loading comments…
Loading comments…