જીવન તો પરપોટો જાણું,
પણ એનો ના જોટો જાણું,
ક્યાં ખોવાઈ આભા તારી ?
પડછાયાને ખોટો જાણું,
પૈસો તોલે, જો સંબંધોને,
એતો નાહક મોટો જાણું,
પળમાં હોઠે આવે જોને,
'સોરી'નો છે તોટો જાણું,
કાળાં ધોળાં વાદળ વચ્ચે,
શોભે છે ગલગોટો જાણું.
જીવન તો પરપોટો જાણું,
પણ એનો ના જોટો જાણું,
ક્યાં ખોવાઈ આભા તારી ?
પડછાયાને ખોટો જાણું,
પૈસો તોલે, જો સંબંધોને,
એતો નાહક મોટો જાણું,
પળમાં હોઠે આવે જોને,
'સોરી'નો છે તોટો જાણું,
કાળાં ધોળાં વાદળ વચ્ચે,
શોભે છે ગલગોટો જાણું.
Loading comments…